• Call us: 7043064777 (Std:- Nur. to 8) / 9974999393 (Std:- 9 to 12)
  • Email us: [email protected]

Hologram Description

HOLOGRAM Description


  • વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની શોધો વિશે માહિતી મેળવે


  • રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે


  • કુદરતે સર્જેલી જીવસૃષ્ટિની વિવિધ અજાયબીઓ વિશે વિદ્યાર્થીઓ જાણે


  • વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનના સિદ્ધાંતો જાણી, વ્યવહારમાં તેના ઉપયોગો વિશે જાણકારી મેળવે


  • વિદ્યાર્થીઓ દેશના મહાન વૈજ્ઞાનિકોની સિદ્ધિઓં જાણે


  • ગણિતના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓની તર્ક શક્તિ વિકસે


  • વિદ્યાર્થીઓ સામાન્યજ્ઞાન અને સાંપ્રત પ્રવાહો વિશે સતત જાણકારી મેળવતા રહી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સનદી અધિકારી (IAS, IPS, IFS, ...) બનીદેશના વિકાસ અને વ્યવસ્થાપનમાં પોતાનું યોગદાન આપી શકે.




  • Kaushal Vidyabhavan dreams to see every child become independent, sensitive, productive and responsible, ready to transform the world into a better place.

Contact Info

7043064777 (Std:- Nur. to 8)
9974999393 (Std:- 9 to 12)
Kaushal Vidyabhavan, Patel Faliyu, Near Ramji Mandir, Nana-Varachha, Surat. 395006