1st in varachha, katargam and kamrej zone. ઓછા વિદ્યાર્થીની સંખ્યામાં ઉત્તમ પરિણામ આપતી એકમાત્ર સંસ્થા... ગુજરાત બોર્ડમાં 2014 થી 2021 દરમિયાન ધો.12 HSC સાયન્સની પરીક્ષામાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યામાં 177 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 670 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને JEE advanceમાં 300થી વધુ વિદ્યાર્થીઓ કવોલિફાઇડ થયેલ છે તથા 100થી વધુ વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ લીધેલ છે. ગુજરાત બોર્ડમાં 2014 થી 2021 દરમિયાન ધો.10 SSCની પરીક્ષામાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યામાં 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 373 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. « 1 »