Founder's Message

founder

Shree Parbatbhai N. Dangasiya

MESSAGE FROM THE FOUNDER'S DESK founder

In education sector, 45-year experience as teacher and principal, and now as a Director and founder, Shree ParbatbhaiDangasiya, believes that books are endless but time is limited so take as much knowledge as possible. Let's try to live a better life and to become a better human being.

*શિક્ષણક્ષેત્રમાં 45 વર્ષના શિક્ષક તથા આચાર્ય, એક સંચાલક અને એક સ્થાપક તરીકે અનુભવી, શ્રી પરબતભાઈ ડાંગશિયા, શાળાના સ્થાપકનું માનવું છે કે પુસ્તકો અનંત છે.પરંતુ સમય મર્યાદિત છે.તેથી લઇ શકાય તેટલું જ્ઞાન લઇ તેના આધારે સુંદર જીવન જીવવાનો અને એક સારા માનવ બનવાનો પ્રયાસ કરીએ.

founder

Shree Savjibhai T. Paghadar

MESSAGE FROM THE FOUNDER'S DESK founder

In education sector, 35-year-old experienced and inspirational, successful teacher and founder of the school,Savjibhai Paghadar, has a goal ofattaining an environment that encourages students to be taught in school and opportunities to learn from them and to make efforts to develop their abilities with parental support.

An unreadable education means teaching students with the necessary interest and enthusiasm.

*શિક્ષણક્ષેત્રમાં ૩5 વર્ષના અનુભવી પ્રેરણાદાયી,સફળ શિક્ષક અને શાળાના સ્થાપક શ્રી સવજીભાઈ પાઘડારનું એવું ધ્યેય છે કે શાળામાં વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવું વાતાવરણ મળે તેમજ તેમને શીખવાની તક મળે અને વાલીઓના સહકારથી તેમની ક્ષમતાઓને કેળવવા પૂરતા પ્રયત્નો કરીએ.

*ભાર વગરનું ભણતર એટલે વિદ્યાર્થીઓ પુરતા રસ અને ઉત્સાહ સાથે ભણે તેવી પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવું.




  • Kaushal Vidyabhavan dreams to see every child become independent, sensitive, productive and responsible, ready to transform the world into a better place.

Contact Info

7043064777 (Std:- Nur. to 8)
9974999393 (Std:- 9 to 12)
Kaushal Vidyabhavan, Patel Faliyu, Near Ramji Mandir, Nana-Varachha, Surat. 395006