HOLOGRAM DESCRIPTION

Hologram Hero

HOLOGRAM DESCRIPTION

HL 1

વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની શોધો વિશે માહિતી મેળવે

HL 2

રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે

HL 3

કુદરતે સર્જેલી જીવસૃષ્ટિની વિવિધ અજાયબીઓ વિશે વિદ્યાર્થીઓ જાણે

HL 4

વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનના સિદ્ધાંતો જાણી, વ્યવહારમાં તેના ઉપયોગો વિશે જાણકારી મેળવે

HL 5

વિદ્યાર્થીઓ દેશના મહાન વૈજ્ઞાનિકોની સિદ્ધિઓં જાણે

HL 6

ગણિતના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓની તર્ક શક્તિ વિકસે

HL 7

વિદ્યાર્થીઓ સામાન્યજ્ઞાન અને સાંપ્રત પ્રવાહો વિશે સતત જાણકારી મેળવતા રહી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સનદી અધિકારી (IAS, IPS, IFS, ...) બનીદેશના વિકાસ અને વ્યવસ્થાપનમાં પોતાનું યોગદાન આપી શકે.