FOUNDER MESSAGE

Shree Parbatbhai N. Dangasiya
Founder's Desk

Shree Parbatbhai N. Dangasiya

Founder

In education sector, 45-year experience as teacher and principal, and now as a Director and founder, Shree ParbatbhaiDangasiya, believes that books are endless but time is limited so take as much knowledge as possible. Let's try to live a better life and to become a better human being.

*શિક્ષણક્ષેત્રમાં 45 વર્ષના શિક્ષક તથા આચાર્ય, એક સંચાલક અને એક સ્થાપક તરીકે અનુભવી, શ્રી પરબતભાઈ ડાંગશિયા, શાળાના સ્થાપકનું માનવું છે કે પુસ્તકો અનંત છે.પરંતુ સમય મર્યાદિત છે.તેથી લઇ શકાય તેટલું જ્ઞાન લઇ તેના આધારે સુંદર જીવન જીવવાનો અને એક સારા માનવ બનવાનો પ્રયાસ કરીએ.