ઓછા વિદ્યાર્થીની સંખ્યામાં ઉત્તમ પરિણામ આપતી એકમાત્ર શાળા
  • ગુજરાત બોર્ડ 2018 ધો. 12 સાયન્સ ની પરીક્ષામાં 240 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 33 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને JEE advance માં 90 વિદ્યાર્થીઓમાંથી 32 વિદ્યાર્થીઓ કવોલિફાઇડ થયેલ છે.જેમાંથી 2 વિદ્યાર્થીઓની IIT માં પસંદગી તેમજ 3 વિદ્યાર્થીઓની NIT માં પસંદગી થયેલ છે.
  • વર્ષ 2018 માં M B B S માં 90 વિદ્યાર્થીમાંથી 20 વિદ્યાર્થીઓએ પ્રેવેશ મેળવેલો છે.
  • ગુજારતા બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સ ની પરીક્ષામાં વર્ષ 2014 થી 2018 સુધીમાં શાળાના 207 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 725 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
  • ગુજરાત બોર્ડ-2018 ધો.10 માં કુલ 143 વિદ્યાર્થીઓ માંથી 30 વિધાર્થીઓએ A1 ગ્રેડ તથા 52 વિધાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.
  • ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષામાં વર્ષ 2014 થી 2018 સુધીમાં 49 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.